News of Wednesday, 29th August 2018
યુ.એસ.માં ‘‘બદ્રીકાશ્રમ'' સાન લિએન્ડ્રો કેલિફોર્નિયા મુકામે ૨ સપ્ટેં. રવિવારે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે
કેલિફોર્નિયાઃ યુ.એસ.માં બદ્રીકાશ્રમ સાન લિએન્ડ્રો, કેલિફોર્નિયા મુકામે ૨ સપ્ટેં. ૨૦૧૮ રવિવારના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે.
ઉત્સવની ઉજવણી પહેલા બપોરે ૩ વાગ્યે મીરાબાઇ મ્યુઝીક ફેસ્ટીવલ યોજાશે. બાદમાં સાંજે ૬ કલાકે પૂજા તથા મ્યુઝીકનો પ્રોગ્રામ યોજાશે. ઉત્સવ રાત્રિના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. તમામ માટે વિનામુલ્યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(10:08 pm IST)