News of Wednesday, 29th August 2018
ત્રિપુરા સરકારે અધિકારીઓના જીન્સ કાર્ગો પેન્ટ સનગ્લાસ પહેરવા પર નારાજગી પ્રગટ કરીઃ
ત્રિપુરા સરકારે બેઠકમાં ભાગ લેતા અધિકારીઓએ જીન્સ કાર્ગો પેન્ટ, અને સનગ્લાસનો ઉપયોગ ન કરવો જોઇએ ઘણા અધિકારીઓ બેઠક દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે- સંદેશા મોકલવા વાંચવા આ એક અપમાન સમાન છે આનાથી બચવું જોઇએ.
(12:00 am IST)