મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

શિલ્પા શેટ્ટી આકરા પાણીએ: ૨૯ પત્રકારો અને મીડિયા હાઉસ સામે મુંબઇ હાઇકોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી: કાલે સુનાવણી

સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના પતિ જેમાં સંડોવાયેલા છે તેવા પોર્ન ફિલ્મો, અશ્લીલ ફિલ્મોના એક કેસમાં 'પોતાના વિશે ખોટુ રીપોર્ટિંગ કરવા અને તેમની ઈમેજ ખરડાવવા માટે ૨૯ મીડિયા કર્મી.ઓ અને મીડિયા હાઉસિસ સામે મુંબઇ હાઇકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે, આ અંગેની સુનાવણી મુંબઈ હાઈકોર્ટ સમક્ષ આવતીકાલે નીકળશે.

(7:43 pm IST)