News of Thursday, 29th July 2021
તત્વ ચિંતન શેરનું છપ્પરફાડ લિસ્ટીંગઃ શેર રૂ. ર૧૧૧.૮પના ભાવે લીસ્ટ થયોઃ ઇન્વેસ્ટરોને ૯પ ટકા રીટર્ન મળ્યું
મુંબઇઃ તત્વ ચિંતન ફાર્માનું છપ્પરફાડ લિસ્ટીંગ થયું: આજે એનએસઇમાં આ શેર ૯પ ટકા પ્રીમીયમ પર રૂ. ૨૧૧૧.૮૫ના ભાવે લીસ્ટ થયો છે જેના કારણે રોકાણકારોને જલ્સો પડી ગયો છેઃ આ શેરની ઇસ્યુ પ્રાઇઝ હતી રૂ. ૧૦૮૩: આ શેર બીએસઇમાં રૂ. ર૧૧૧.૮૦ પર લીસ્ટ થયો હતોઃ લીસ્ટીંગમાં જ ૯પ ટકાનું રીટર્નઃ તાજેતરમાં આવેલા કેટલાક આઇપીઓએ રોકાણકારોને બખ્ખા કરાવી દીધા છેઃ તત્વ ચિંતનનો આઇપીઓ ૧૬ થી ર૦ જુલાઇ દરમ્યાન ખુલ્યો હતો.
(11:31 am IST)