News of Wednesday, 29th June 2022
૧લી જુલાઈએ ભાજપના ફડનવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ? એકનાથ સિંદે નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના
ભારતીય જનતા પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ૧લી જુલાઈએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લિયે તેવી પૂરી શક્યતા હોવાનું ભાજપ હેડકવાર્ટરના વર્તુળને ટાંકીને ન્યુઝફર્સ્ટ જણાવે છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ સિંદે નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના, સિંદે જૂથના ૧૦ થી ૧૨ અને ભાજપના ૨૫ થી ૨૭ ધારાસભ્યો પ્રધાન બને તેવી સંભાવના.
(10:22 pm IST)