મુખ્ય સમાચાર
News of Saturday, 29th June 2019

ઉત્તર પશ્ચિમી સીરિયામાં સંઘર્ષ દરમ્યાન ૧૦૦ યોદ્ધાઓના મોતઃ નિગરાની સંસ્થાની જાણકારી

 

નિગરાની સંસ્થા સીરિયન ઓબ્જર્વેટ્રી ફોર હયુમન રાઇટના મુજબ સીરિયામાં શુક્રવારના સરકારના સમર્થક બળો, વિદ્રોહીઓ અને જેહાદીઓ વચ્ચે સંઘર્ષમાં ૧૦૦ યોદ્ધાઓના મોત થયા છે .

 

        ઉતરી હમા પ્રાંતમાં સીરિયા સમર્થક બળોની બોેંબ વર્ષા પછી સંઘર્ષ શરૂ થયો હતો. સરકાર સમર્થક બળો અને સહયોગી મિલિશયા પ૦ કર્મી જયારે ૪પ વિદ્રોહીઓ અને જેહાદીઓ માર્યા ગયા હતા.

(9:48 pm IST)