મુખ્ય સમાચાર
News of Saturday, 29th June 2019

કંપનીના શેરો ધડામ : ભારે નુકશાન

એપલના ચીફ ડિઝાઇન ઓફિસરનું રાજીનામું : ૬૩૦૦૦ કરોડનો ધુંબો

એપલના ચીફ ડિઝાઇન ઓફિસર જોનાથન ઇવે અંતે કંપનીને અલવિદા કહી દીધું છે આઇફોન અને આઇપોડ ને ડિઝાઇન કરનાર જોનાથનનું રાજીનામું એટલી મોટી ઘટના છે એ વાતનો અંદાજ એ ઘટના પરથી લગાવી શકાય કે કંપનીના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી અને એક દિવસમાં માર્કેટની કિંમત ૬૩ હજાર કરોડ ઓછી થઇ ગઇ છે.

(3:29 pm IST)