મુખ્ય સમાચાર
News of Saturday, 29th June 2019

ઉતરપ્રદેશમાં આગરા-લખનૌ એકસપ્રેસ-વે પર ઉભેલ ટ્રકથી ટકરાઇ બસઃ બાળકી સહિત પૉચના મોત

આગરા (ઉતર પ્રદેશ) મા શુક્રવારના આગરા-લખનૌ એકસપ્રેસ વે પર ઉભેલ ટ્રકથી બિહારથી આવેલ ડબલ ડેકર બસના અથડાવાથી છ વર્ષીય બાળકી સહીત પાંચ લોકોના મોત થયા હતા.

જયારે લગભગ ૪૦ જેટલા ઘાયલ યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસએ કહ્યું ડ્રાઇવરને જોલુ આવ્યા પછી  બસ અનિયંત્રીત થવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી.

દુર્ધટના થયા પછી બસનો ડ્રાઇવર અને કન્ડકટર ફરાર થઇ ગયા છે.

(12:00 am IST)