મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

બરફ વર્ષાનો આનંદ માણતા સહેલાણીઓ

હિમાચલમાં આ વર્ષે ચોમાસુ ગત વર્ષ કરતા ત્રણ દિવસ વહેલુ આવી પહોંચ્‍યું છે. આ આખા પ્રદેશમાં મૌસમ ખુશનુમા બની ગયું  છે. મનાલી-લેહમાર્ગ ઉપર રોહતાંગમાં, બરફ વર્ષા થઇ હતી. બરફવર્ષા બાદ મોટી સંખ્‍યામાં પર્યટકો રોહતાંગ પહોંચ્‍યા હતા. અને બરફ વર્ષાનો આનંદ માણ્‍યો હતો. જો કે હિમાચલના કેટલાક જીલ્લાઓમાં જોરદાર વરસાદ થયો હતો. શિમલામાં જોરદાર વરસાદના લીધે પારો ૮ ડિગ્રી ઘટી ગયો હતો.

(12:10 pm IST)