મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

દિલ્લી હાઇકોર્ટએ જિલ્લા ન્યાયાલયના સ્થગિત કામકાજને ૧૪ જૂન સુધી આગળ વધારવાનો નિર્ણય કર્યો

નવી દિલ્લીઃ દિલ્લી હાઇકોર્ટએ દિલ્લીના જિલ્લા ન્યાયાલયના સ્થગિત કામકાજને ૧૪ જૂન સુધી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે આ પહેલા હાઇકોર્ટ સંબંધિત સમિતિએ ૩૧મે સુધી કામકાજ સ્થગતિ કરી દીધુ હતું.

(10:41 pm IST)