મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

કોરોનાની મહામારીઃ આસામમાં કોરોનાના ૩૦ નવા કેસ નોંધાયા

આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યુ રાજયમાં કોરોના વાયરસના ૩૦ નવા કેસ નોંધાયા આ પછી રાજયમાં કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૯૧૦ થઇ ગઇ છે.

રાજયમા કોરોના વાયરસ સક્રિય કેસોની સંખ્યા ૮૦૦ છે અત્યાર સુધી કોરોના વાયરસથી ૪ મોત થયા છે.

(10:38 pm IST)