મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

પંજાબમાં સૌથી વધુ ૯૦.ર ટકા રિકવરી રેટઃ મહારાષ્ટ્રમાં સૌથી ઓછો

દેશમાં કોરોના સંક્રમિતોનો સાજા થવાનો દર ૪ર.૯ ટકા છે. જે વૈશ્વીક સરેરાશ ૪૩.૪ ટકાથી થોડો જ ઓછો છે. જયારે દેશમાં ૧૭ રાજયોમાં સંક્રમિતોનો ૯૦.ર ટકા રિકવરી રેટ છે. પંજાબમાં છેલ્લા ૧૩ દિવસમાં સાજા થવાનો દર ખુબજ સુધર્યો છે. જયારે સૌથી વધુ સંક્રમિત એવા મહારાષ્ટ્રમાં રિકવરી રેટ સૌથી ઓછો ૩૧.૩ ટકા છે.

ચાર રાજયો માં ૬૦ ટકાથી વધુ દર્દીઓ સાજા થયા

 

 

 

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

રીકવરી રેટ

પંજાબ

ર૧પ૮

૧૯૪૬

૯૦.ર %

આંધ્રપ્રદેશ

૩ર૪પ

ર૧૩૩

૬પ.૭ %

તેલંગાના

ર૦૯૮

૧૩ર૧

૬૩.૦ %

હરિયાણા

૧૩૮૧

૮૩૮

૬૦.૬ %

રાજસ્થાન

૭૯૪૭

૪પ૬૬

પ૭.પ %

ઉત્તરપ્રદેશ

૯૯૧

૩૯૯૧

પ૭.૧ %

મધ્યપ્રદેશ

૭૪પ૩

૪૦પ૦

પ૪.૩ %

તમિલનાડુ

૧૯૩૭ર

૧૦પ૪૮

પ૪.પ %

ઓડિશા

૧૬૬૦

૮૮૭

પ૩.૪ %

કેરલ

૧૦૮૮

પપપ

પ૧.૦ %

આ રાજયોમાં પ૦ ટકાથી ઓછો રિકવરી રેટ

 

 

 

ગુજરાત

૧પર૦પ

૭પ૪૯

૪૯.૭ %

દિલ્હી

૧પરપ૭

૭ર૬૪

૪૭.૬ %

જમ્મુ-કાશ્મીર

ર૦૩૬

૮પ૯

૪ર.ર %

પં.બંગાલ

૪પ૩૬

૧૬૬૮

૩૬.૮ %

બિહાર

૩૧૦૬

૧૦પ૦

૩૩.૮ %

કર્નાટક

રપ૩૩

૮૧૮

૩ર.૩ %

મહારાષ્ટ્ર

પ૯પ૪૬

૧૮૬૧૬

૩૧.૩ %

(4:03 pm IST)