મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

કપડાના બનેલ માસ્‍કથી રોકી શકાય છે કોરોના વાયરસ

આજકાલ વિભિન્‍ન સોશલ મીડીયા મંચો પર ઘરમા માસ્‍ક બનાવવાની રીત બતાવતા વિડીયોની ભરમાર આવી છે અને આ વીડીયો ઘણો ફાયદામંદ સાબિત થયો છે એક નવા અધ્‍યયન અનુસાર સૂતરના કપડામાંથી બનેલ માસ્‍ક અસરકારક છે જેનાથી કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો ઓછો થઇ શકે છે.

(12:00 am IST)