News of Friday, 29th May 2020
બ્રાઝીલમાં કોરોના ગાંડોતૂરઃ એક દિવસમાં ૨૨૩૦૦ નવા કેસ નોંધાયા
બ્રાઝીલમાં બુધવારના સંક્રમણના ૨૨૩૦૦ નવા કેસ નોંધાયા આ પછી કુલ કેસોની સંખ્યા વધીને ૪,૧૪,૬૬૧ થઇ ગઇ છે અહીં છેલ્લા ૨૪ કલાકમા ૧૧૪૮ લોકોના મોત થયા જે પછી મોતનો આંકડો વધીને હવે ૨૫૬૯૭ થયો છે.
(12:00 am IST)