મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

યૂપીના બારાબંકીમાં જેરીલી શરાબ દુર્ધટનામા મુખ્ય આરોપીની ધરપકડ

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં જેરીલી શરાબ મામલામાં પોલીસે બુધવારના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બતાવ્યું કે આરોપી એક અથડામણ પછી  પકડાઇ ગયો અને એના પગમાં ગોળી લાગી ગઇ છે. જેરીલી શરાબ પીવાથી ૧૬ ના મોત થયા હતા.

(10:51 pm IST)