મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવકને મારપીટનો મામલો સાંપ્રદાયિક નથીઃ પુલીસ આયુકત

ગુરૂગ્રામ (હરિયાણા) માં મુસ્લિમ યુવકને મારપીટનો મામલો પોલીસ આયુકત મોહમદ અકીલએ કહ્યું કે ઘટના સાંપ્રદાયિક નથી પણ શરાબના નશામાં મારપીટ કરી છે. એમણે કહ્યું કે મુસ્લિમ યુવકએ જયશ્રી રામ નારો લગાવ્યાની વાત એફઆઇઆરમા નથી લખાવી આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા પર કાર્યવાહી થશે.

(10:50 pm IST)