News of Wednesday, 29th May 2019
જૂન મહિનામાં પીએમઓની પુન:રચના
ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂન મહિનામાં પીએમઓ ની પુન:રચના કરે તેવી સંભાવના છે. વડાપ્રધાનની ઓફિસમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા પણ ચર્ચાઈ રહી છે
(12:00 am IST)