News of Tuesday, 29th May 2018
મધ્યપ્રદેશમાં હાહાકાર સર્જતી ભીષણ ગરમીઃ ખજુરાહોમાં ૪૮ ડીગ્રી ઉપર...
ભોપાલઃ મધ્યપ્રદેશના વિશ્વ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ ખજુરાહો ખાતે ગરમીનો પારો ૪૮ ડીગ્રીને વળોટી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અહીં ૪૮.૬ ડીગ્રી ગઇકાલે નોંધાયું હતું. ઘર બહાર નહિ નિકળવા હેલ્થ એલર્ટ જાહેર થયેલ છે. અનેક શહેરોમાં આ સ્થિતિ છે. ઠેર ઠેર ૪પ ડીગ્રી ઉપર ગઇકાલે ઉષ્ણતામાન રહયું છે. આજેય એજ સ્થિતિ છે.
(12:37 pm IST)