મુખ્ય સમાચાર
News of Tuesday, 29th May 2018

લે બોલ : છોકરીની કનડગત કરનાર રોમિયોને પીડિતાના પિતાએ છોડાવ્યો

ત્રણ વર્ષની સજા પામેલ CAના વિદ્યાર્થીની સજા માફ કરવામાં આવી

મુંબઇમાં પોતાના જ ક્લાસની છોકરીનો પીછો કરી તેની કનડગત કરવાના કેસમાં ત્રણ વર્ષની સજા પામેલ CAના વિદ્યાર્થીની સજા માફ કરવામાં આવી છે .

કોર્ટે વિદ્યાર્થીને છોડી મુકવાનો આદેશ જેલમાં તેના એક વર્ષની સારી વર્તણુક અને પીડિતાના પિતા દ્વારા આરોપીને છોડવાની અરજીન ધ્યાને લઈને આપ્યો હતો પીડિતાને પિતાએ કોર્ટમાં કહ્યું કે, જો યુવક સારા આચરણની બાંહેધરી આપે તો સજા ઘટાડવી જોઈએ.

(12:21 pm IST)