News of Thursday, 29th April 2021
કેન્દ્રીય કેબિનેટની કાલે શુક્રવારે મહત્વની બેઠક: મોટો નિર્ણય લેવાય તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશમાં પ્રવર્તમાન કોરોના સંકટ સંદર્ભે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
(12:13 am IST)