મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

એક્ઝિટ પોલના તારણો મુજબ આસામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર

આસામમાં ભાજપના અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ખરાખરીનો ખેલ સર્જાયો છે.  એક્ઝિટ પોલના અહેવાલો મુજબ અહીં બંને પક્ષોના જોડાણ વચ્ચે  બરાબર ટક્કર  જામી છે, અને કોઈ પણને  ફાળે સત્તા જઈ શકે છે.

(8:09 pm IST)