મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

જમ્મુ-કાશ્મીરના ૧૧ જિલ્લામાં ૩જી મે સુધી લોકડાઉન જાહેર: સાંજથી અમલ શરૂ

જમ્મુ-કશ્મીરમાં કોવિડ -19 સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ૧૧ જિલ્લામાં આજે સાંજે ૭ વાગ્યાથી ૩ મે સવારે ૭ વાગ્યા સુધી લોકડાઉન લાગુ  કરવાની જાહેરાત થઈ છે. શ્રીનગર, અનંતનાગ, બારામૂલા, બડગામ, કુલગામ, પુલવામા, ગાંદરબલ, જમ્મુ, કઠુઆ, રિયાસી અને ઉધમપુરમાં આ લોકડાઉનનો સાંજથી અમલ શરૂ થશે.

(11:06 am IST)