News of Tuesday, 11th August 2020
આતંકી હુમલામાં ઘાયલ ભાજપા નેતાનુ મોત થયુ
બડગામમાં ભાજપા અન્ય ઓબીસી મોર્ચાના જિલા અધ્યક્ષ અબ્દુલ હામિદ નજરનુ મોત થયુ છે આતંકવાદીઓએ એમને ગોળી મારી હતી એમની હાલત ગંભીર છે બાઇક સવાર આતંકીયોએ ગોળી મારી હતી સુરક્ષા બલોએ પુરાક્ષેત્રને ઘેરી લીધુ છે અને તાલીશ અભિયાન શરૂ કર્યુ છે. પેટ પર ચાર ગોળીઓ લાગી છે.
(12:00 am IST)