News of Wednesday, 14th November 2018
૧પ૬૦ કરોડમાં અમેરીકી કંપની એવેન્યુ થેરાપ્યુટીકસ ખરીદશેઃ સિપ્લા
ભારતીય દવા કંપની સિપ્લાએ જણાવ્યું કે એમણે અમેરીકી ફાર્મા કંપની એવેન્યુ થેરાપ્યુટીકસ ર૧.પ કરોડ ડોલર( રૂ.૧પ૬૦ કરોડ) માં ખરીદવા માટે કરાર કર્યા છે. સિપ્લાએ કહ્યું કે બે ચરણમાં અધિગ્રહણ થશે. પ્રથમ ચરણમાં એવેન્યુની ૩૩.૩ ટકા હિસ્સેદારી ૩.પ કરોડ ડોલરમાં જયારે બીજા ચરણમાં બાકીની હીસ્સેદારી ૧૮ કરોડ ડોલરમાં ખરીદવામાં આવશે.
(9:46 am IST)