News of Wednesday, 14th November 2018
આઇટીઆઇ પંજાબના વિદ્યાર્થીઓએ સેલ્ફી દરમ્યાન થતી મોતને રોકવા એપ બનાવી
આઇટીઆઇ રોપડ(પંજાબ) ના વિદ્યાર્થીઓએ સેલ્ફી લેતી વખતે થતી મોતને રોકવા માટે આર્ટીફીશિયલ ઇંટેલિજેંસ (એઆઇ) આધારીત એપ “Garuda” બનાવી છે. આ માટે વિદ્યાર્થીઓએ અલગ અલગ ખતરાવાળી ૧૧૦૦૦ તસ્વીરો મેળવીને તેને એપના ડીપ બર્નિગ મોડયુલમાં ઉપયોગ કર્યો છે. આ એપ આસપાસના વાતાવરણનું વિશ્લેષણ કરી ખતરો થવા પર એલર્ટ મોકલે છે.
(12:00 am IST)