મુખ્ય સમાચાર
News of Monday, 20th August 2018

કેરળ પુર આફત........

તમામ વિસ્તારો હજુ જળબંબાકાર

કોચી, તા.૧૯ : અભૂતપૂર્વ પુર અને ભારે વરસાદ વચ્ચે સંઘર્ષ કરી રહેલા કેરળમાં સ્થિતિમાં હવે આંશિક સુધારો થયો છે. શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી તીવ્ર કરી દેવામાં આવી છે. સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેવામાં આવ્યું છે. ૯મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત રેડએલર્ટને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે. બીજી બાજુ અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૩૭૨ સુધી પહોંચી ગયો છે.

ઓગસ્ટ બાદથી મોતનો આંકડો....................... ૧૯૬

મે બાદથી મોતનો આંકડો............................... ૩૭૨

મોદીની સહાયતા.................................. ૫૦૦ કરોડ

કુલ નુકસાન....................................... ૨૦૦૦ કરોડ

જિલ્લાઓમાં પુર.............................................. ૧૪

બચાવાયેલા લોકો................................... ૧૦ હજાર

રાહત કેમ્પોમાં લોકો............................... ૬૬૧૮૮૭

રાહત કેમ્પોની સંખ્યા.................................. ૩૪૬૬

નદીઓમાં પુર....................................... તમામ ૪૦

એનડીઆરએફની ટીમ...................................... ૫૮

બચાવ નૌકાઓ................................................ ૩૪

મહારાષ્ટ્ર દ્વારા સહાય............................... ૨૦ કરોડ

ગુજરાત દ્વારા સહાય................................ ૧૦ કરોડ

યુપી દ્વારા સહાય..................................... ૧૫ કરોડ

ઝારખંડ દ્વારા સહાય............................... પાંચ કરોડ

બિહાર દ્વારા સહાય................................... ૧૦ કરોડ

ઓરિસ્સા દ્વારા સહાય.............................. પાંચ કરોડ

દિલ્હી દ્વારા સહાય.................................... ૧૦ કરોડ

ઓરિસ્સાની નૌકાઓ પહોંચી............................ ૨૪૫

થ્રિસુરમાં એનડીઆરએફ ટીમ............................ ૧૫

ઈર્નાકુલમમાં એનડીઆરએફ ટીમ..................... પાંચ

ઈડુક્કીમાં એનડીઆરએફ ટીમ.......................... ચાર

મલ્લાપુરમમાં એનડીઆરએફ ટીમ.................... ત્રણ

વાયનાર્ડમાં એનડીઆરએફ ટીમ.......................... બે

કોઝીકોડેમાં એનડીઆરએફ ટીમ........................... બે

લાપત્તા લોકોની સંખ્યા..................................... ૩૬

લાઇફ જેકેટ.............................................. ૬૯૨૦૦

જીવન રક્ષક બોક્સ...................................... ૩૦૦૦

રેઇનકોટ.................................................... ૨૧૦૦

ઓએનજીસીના હેલિકોપ્ટર................................... ૫

પીવાનું પાણી................................. ૧૪ લાખ લીટર

ફુડ પેકેટ્સ................................................. ૩ લાખ

 

(12:00 am IST)