મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

પોતાની ૬0 અબજ ડોલરની સંપત્તિ છોડે : થાઇ રાજાની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલ ૧૫૦૦૦ લોકો

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સિયમ કમર્શિયલ બેંક એસસીબી ના મુખ્ય મથકની બહાર ઓછામાં ઓછા 15,000 લોકતંત્ર મર્થકો પ્રદર્શનકારીઓ એકઠા થયા અને થાઇલેન્ડનો રાજા મહા વજીરાલકોર્નથી તેની અંદાજિત ૬૦ અબજ સંપત્તિ છોડવાની માંગ કરી રહ્યા છે. એક બેનરે લખ્યું હતુ: લોકો રાષ્ટ્રીય સંપતી પરત માંગી રહ્યા છે

(8:22 am IST)