મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

બિહારમાં પ્રથમ ચરણના મદાન પહેલા ઔરંગાબાદમાં મળ્યા ર આઇઇડી બમ નિષ્ક્રિય કરવામાં આવ્યા

ઔરંગાબાદ : ઔરંગાબાદ (બિહાર)માં વિધાનસભા ચુંટણીના પહેલા ચરણનું મતદાન શરૃ થતા પહેલા હિબરા વિસ્તારમાં ર આઇઇડી બમ જપ્ત કરવામાં આવ્યા જેને સીઆરપીએફએ નિષ્ક્રિય કરી દીધા આ પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમ્યાન ગયાના ઇમામગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૩ આઇઇડી બમ જપ્ત કર્યા હતા જેને નષ્ટ કરવામાં આવ્યા હતા.

(9:52 pm IST)