મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

ઉતરપ્રદેશના બધા લોકોને ફ્રીમાં લગાવવામાં આવશે કોવિડ-૧૯ વેકસીન : રાજયના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપસિંહની ઘોષણા

નવી દિલ્હી : ઉતરપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપસિંહ એ એક ન્યુઝ ચેનલથી વાતચીતમાં કહ્યું છે કે રાજયના લોકોને કોવિડ-૧૯ ની વેકસીન ફ્રીમાં લગાવવા આવશે. મંત્રી સિંહ એ કહ્યું કે માર્ચ સુધીમાં વેકસીન આપવાની આશા છે તમિલનાડુ સરકાર પણ બધા લોકોને મફત વેકસીન આપશે જયારે એમ.પી. સરકાર ગરીબોને મફત વેકસીન આપશે.

(9:49 pm IST)