મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

રાજકોટમાં કોરોનાની ગતી ધીમી પડી: સાાંજે 31 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 52 કેસ નોંધયા

કુલ કેસ 8428 : આજે 91 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 523 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 31 અને બપોરે 22 સાથે આજે કુલ 52 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 31 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8428 થયા છે. હાલમાં 523 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 74 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:53 pm IST)