News of Wednesday, 28th October 2020
ઉતરપ્રદેશના મેરઠમાં કચરાના ઢગલામાંથી ટુકડાઓના રૂપમાં મળ્યું મહિલાનું નગ્ન શબ : માથુ ગાયબ
મેરઠ : મેરઠ (ઉતરપ્રદેશ)માં પોલીસએ ફતેહ ઉલ્લાપુર વિસ્તારમાં કબ્રસ્તાનની પાછળ કચરાના ઢગલામાંથી ટુકડાઓના રૂપમાં ૩પ વર્ષિય મહિલાનું નગ્ન શબ જપ્ત કરવામાં આવ્યું જેમાં માથુ ગાયબ છે. ઘટનાસ્થળેની તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે. પોલીસએ મહિલાના કોઇ પરિચિત દ્વારા ઘટનાને અંજામ આપ્યાની શંકા છે.
(12:00 am IST)