મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

કાર ચાલકએ મધ્‍યપ્રદેશમાં ટ્રાફિક પોલીસ કર્મીને કારના બોનેટ પર ઢસડયો : સામે આવ્‍યો વીડિયો

જબરલપુર :  જબરલપુર (મધ્‍યપ્રદેશ)માં ટ્રાફિક પોલીસ કર્મીને કારના બોનેટ પર ઢસડવાનો સીસીટીવી કુટેજ સામે આવેલ છે. સબ-ઇન્‍સ્‍પેકટર સુરેન્‍દ્ર યાદવએ ટ્રાફિક નિયમ તોડવા પર કારને રોકવાની કોશિશ કરી પણ કાર ન રોકવા પર ખુદને બચાવવા માટે બોનેટ પર કુદયો અને ગતિ વધવાથી સડક પર પડયો પોલીસને કેસ દાખલ કર્યો.

 

(12:00 am IST)