મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

શબાના આઝમીએ રિચર્ડ ડોકિંસ એવોર્ડની ટ્રોફી સાથે જાવેદ અખ્‍તરની તસ્‍વીર શેયર કરી

મુંબઇ : અભિનેત્રી શબાના આઝમીએ રિચર્ડ ડોકિંસ એવોર્ડ-ર૦ર૦ જીતનાર ગીતકાર અને પતિ જાવેદ અખ્‍તરની ટ્રોફી માટે તસ્‍વીર ટવિટ કરી લખ્‍યું પોતાના કિંમતી એવોર્ડ સાથે જાવેદ. જાવેદ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે અને એમને ૪ મહિના પહેલા આલોચનાત્‍મક વિચાર, માનવપ્રગતિ અને માનવતાવાદી મુલ્‍યોને વધારવા માટે આ પુરસ્‍કાર મળ્‍યો હતો.

(12:00 am IST)