News of Wednesday, 28th October 2020
આઇપીએલ મેચ પર સટ્ટો લગાવવાને લઇ બેંગલુરૂમાં ર ની ધરપકડ, રૂપિયા ૧૩ લાખ રોકડા જપ્ત
બેંગલુરૂ : બેંગલુરૂ સીટી, ક્રાઇમ બ્રાંચને આઇપીએલ ર૦ર૦ના એક મેચ પર ગેરકાયદે સટ્ટો લગાવવામાં સામેલ ર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસએ આરોપીઓ પાસેથી રૂપિયા ૧૩ લાખ થી વધારે રોકડા અને ર મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. સટ્ટાબાજી કોલકતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલ મેચ દરમ્યાન થઇ.
(12:00 am IST)