મુખ્ય સમાચાર
News of Saturday, 28th September 2019

રૂ.૧ કરોડની બંધ થઇ ગયેલ રૂ. પ૦૦ અને ૧૦૦૦ ની નોટો સાથે મહારાષ્ટ્રમાં ૩ ની ધરપકડ

         મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં પોલીસએ  રૂ. ૧ કરોડની બંધ થઇ ગયેલી રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ ની નોટો  સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

         પોલીસએ બતાવ્યું કે આરોપી આ રકમ પૂનાથી લઇને આવ્યો હતો અને એમણે બતાવ્ું કે આ માટે એને રૂ.ર૦ લાખ મળવાના હતા.  આયકર વિભાગ અને પોલીસ મળી મામલાની તપાસ કરી રહી છે.

(11:51 pm IST)