મુખ્ય સમાચાર
News of Saturday, 28th September 2019

ઉતરપ્રદેશના બેંક મેનેજરએ છેતરપીંડી કરીી ખેડૂતના ખાતામાંથી ઉપાડી લીધા જમીન વળતરમાં મળેલા રૂ. ૧ કરોડઃ બેંક મેનેજર સહીત ૩ ની ધરપકડ

         ગાજિયાબાદ (ઉત્તરપ્રદેશ) પોલીસએ બેંક મેનેજર સહિત ૩ લોકોએ છેતરપીંડી કરી ખેડૂતોના ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ ઉપાડી લીધાના આરોપમા ધરપકડ કરાઇ  છે.

         પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ગેરકાનુની રીતે એટીએમ કાર્ડ અને બંધ પડેલ પંજીકૃત મોબાઇલ નંબરને હાંસલ કરી લીધા હતા ખેડુતને આ રાશિ જમીનના વળતર દ્વારા મળી હતી.

(10:42 pm IST)