News of Saturday, 28th September 2019
મરતા પહેલા હું મારા બાળકોને મળવા માંગું છું: કોર્ટની અનુમતિ માંગતા પીટર મુખરજી
શીના બોરા હત્યા કેસમાં આરોપી પીટર મુખરજીએ વિદશેમાં રહેતા પોતાના બાળકોને મળવા માટે કોર્ટની પરવાનગી માંગી છે.
એમણે કહ્યંુ મને નથી ખ્યાલ કે ત્રણ વર્ષથી નથી મળ્યો જે મારા દિલની નજીક છે. હુ મરતાં પહેલા એમને મળવા માંગુ છુ એમની સાથે વાત કરવા માંગું છુ.
(10:38 pm IST)