મુખ્ય સમાચાર
News of Thursday, 28th May 2020

દિલ્હીમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો : છેલ્લા 24 કલાકમાં 1024 કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસ 16,281 થયા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 1024 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં સૌથી વધારે છે. તેની સાથે રાજધાનીમાં કોરોના વાયરસથી પોઝિટિવ લોકોની સંખ્યા વધીને 16,281 થઇ ગઇ છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાએ રેકોર્ડ વધારો દિલ્હીમાં ગત 24 કલાકમાં 1024 નવા કેસ સામે આવ્યા છે વધુ 13 લોકોના મોત થયા છે કુલ મૃત્યુઆંક 316 થયો છે .

(10:43 pm IST)