મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

દેશભરમાં છવાયેલ ભાજપ સોશ્‍યલ મિડીયા ટીમોને મળતા અમિતભાઇ શાહ

નવી દિલ્‍હી : દેશભરમાં કાર્યરત અને અનેકને પરસેવો લાવી દેનાર ભારતીય જનતા પક્ષની  સોશ્‍યલ મિડીયા ટીમોના સભ્‍યો સાથે આજે ભાજપના રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ અમિતભાઇ શાહે ગુફતેગુ કરી હતી. અમિતભાઇએ ટવીટ કરીને લખ્‍યું છે કે તેમની તાકાત અને ઉત્‍સાહ જોઇ હું ભાવવિભોર બની ગયો છું.

(5:00 pm IST)