મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ફેસબુક-વ્હોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર ઝેર ઓકતા મેસેજ મુકી રહેલા ''કી-પેડ'' જેહાદીઓ ઉપર રાખી પગલાનો પ્રારંભ : કેસો શરૃ કરાયા : વિગતો માંગી...

ફોટોશોપની મદદથી સામાન્ય નાગરિકો વેપારીને ત્રાસવાદી-જેહાદી ચીતરી દેવાના  બનાવો શરૃ થયા : એક સામે કેસ થયો : કોઇપણ ઘટના બને કે દરેક પક્ષ પોતાને લાભ થાય એ રીતે વાત રજૂ કરે છે. જેથી કોમી હિંસાના બનાવ વધતા જાય છે : અનેકના ફેસબુક પેજ-ટવીટર- ટેલીગ્રાફ એકાઉન્ટ બંધ કરાયા

(4:06 pm IST)