મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

રાહુલ=નિપાહ વાયરસ

નવી દિલ્હીઃ ભાજપના કેબિનેટ મંત્રી અનિલ વિજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની સરખામણી 'નિપાહ' નામના ખતરનાક વાયરસ સાથે કરતા કહ્યું કે જે પણ રાજનૈતિક પાર્ટી તેમના સંપર્કમાં આવશે તે ખતમ થઇ જશે.

(4:04 pm IST)