મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

દેશના જુદા-જુદા રાજયોમાં હિંસા થશેઃ મોદી વિરોધી જુથો કામે લાગ્યા હોવાનો ધડાકો

 નવી દિલ્હીઃ સીકયુરીટી એક્ષપર્ટ પ્રોફેસર માધવ નાલાપટો સન્ડે ગાર્ડીયનમાં એક મહિના પહેલા લખ્યું હતુ કે આ ઉનાળામાં ભારતમાં એક યા બીજા કારણોસર જુદા-જુદા રાજયોમાં હિંસા થશે. આ બધુ મોદી વિરોધી ગ્રુપ  દ્વારા કરાવાશે. આ કારણે  આગોતરા પગલા લેવા જરૂરી છે, જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. જી. પ્રધાને ટવીટ્ કરી જણાવ્યું છે.

(3:47 pm IST)