મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

માઉન્ટ એવરેસ્ટ પર વર્ષોથી પડી છે માઉન્ટેરિયર્સ કે ટ્રેકર્સની ઓછામાં ઓછી 200 લાશ

માઉન્ટ એવરેસ્ટ પર માઉન્ટેરિયર્સ કે ટ્રેકર્સની ઓછામાં ઓછી 200 લાશ વર્ષોથી ત્યાં જ પડી છે. આશરે 26,000 ફૂટની ઉંચાઈ પર મોતના કારણે તેના શબને નીચે લાવીને અંતિમ સંસ્કાર કરવા શક્ય નથી. આથી હવે તેનો ઉપયોગ લેન્ડમાર્ક તરીકે કરવામાં આવે છે. લગભગ દરેક લાશને એક નામ આપવામાં આવ્યું છે અને તેને લેન્ડમાર્ક તરીકે ઉપયોગ કરીને ટ્રેકર્સ આગળના રસ્તાની જાણ મેળવે છે.તેમ એકે અહેવાલમાં જણાવાયું છે 

(8:46 am IST)