મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ઇન્કમ ટેક્સ વિભાગે ઈ-ફાઈલિંગ માટે તમામ 7 આઈટીઆઈ ફોર્મ્સને લોન્ચ અને એક્ટિવેટ કરી દીધા

ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટે નોટીફાઈ થવાના એક મહિનાથી વધારે સમય બાદ ઈ-ફાઈલિંગ માટે તમામ 7 આઈટીઆઈ ફોર્મ્સને લોન્ચ અને એક્ટિવેટ કરી દીધા છે. આ સાથે જ કરદાતા માટે ટેક્સ ફાઈલિંગ વધારે સરળ બની ગયું છે. સીબીડીટીએ ગત 5 એપ્રિલના રોજ એસેસમેન્ટ યર 2018-19 માટે નવા ઈનકમ ટેક્સ રીટર્ન ફોર્મ્સ નોટિફાઈ કર્યાં હતાં

(8:46 am IST)