મહારાષ્ટ્રમાં આજે પણ ૬૬ હજારથી વધુ કોરોના કેસ : યુપીમાં લગભગ ૩૩ હજાર નવા કેસો
કેરળમાં ૩૨ હજાર : કર્ણાટકમાં ૩૧ હજાર : દિલ્હીમાં ૨૪ હજાર : બેંગ્લોર ૧૭ હજાર : પશ્ચિમ બંગાળ ૧૬ હજાર : રાજસ્થાન ૧૬ હજાર : તામિલનાડુ ૧૫ હજાર : છત્તીસગઢ ૧૪ હજાર : ગુજરાત ૧૪ હજાર : મધ્યપ્રદેશ ૧૩ હજાર : બિહાર ૧૨ હજાર : હરિયાણા અને આંધ્રપ્રદેશ ૧૧ હજાર : જ્યારે તેલંગાણામાં ૧૦ હજાર : નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્રના પૂણેમાં ૯ હજાર : નાગપુર ૬ હજાર : મુંબઈ ૪ હજાર : નવા કેસ નોંધાયા : ગુજરાતના અમદાવાદમાં ૫૬૬૯, સુરત ૧૮૫૮, રાજકોટ ૪૫૨ અને વડોદરા ૪૦૨ નવા કોવિડ કેસ નોંધાયા છે
મહારાષ્ટ્ર : ૬૬,૩૫૮
ઉત્તરપ્રદેશ : ૩૨,૯૨૧
કેરળ : ૩૨,૮૧૯
કર્ણાટક : ૩૧,૮૩૦
દિલ્હી : ૨૪,૧૪૯
બેંગ્લોર : ૧૭,૫૫૦
પશ્ચિમ બંગાળ : ૧૬,૪૦૩
રાજસ્થાન : ૧૬,૦૮૯
તમિલનાડુ : ૧૫,૮૩૦
છત્તીસગઢ : ૧૪,૮૯૩
ગુજરાત : ૧૪,૩૫૨
મધ્યપ્રદેશ : ૧૩,૪૧૭
બિહાર : ૧૨,૬૦૪
હરિયાણા : ૧૧,૯૩૧
આંધ્રપ્રદેશ : ૧૧,૪૩૪
તેલંગાણા : ૧૦,૧૧૨
પુણે : ૯,૦૭૮
નાગપુર : ૬,૨૮૭
ઓડિશા : ૬,૦૭૩
ઝારખંડ : ૬,૦૨૦
પંજાબ : ૫,૯૧૬
ઉત્તરાખંડ : ૫,૭૦૩
અમદાવાદ : ૫,૬૬૯
ચેન્નાઈ : ૪,૬૪૦
લખનૌ : ૪,૪૩૭
મુંબઇ : ૪,૦૧૪
કોલકાતા : ૩,૭૦૮
ગુડગાંવ : ૩,૬૮૪
જયપુર : ૩,૨૮૯
જમ્મુ કાશ્મીર : ૩,૧૬૪
આસામ : ૩,૧૩૨
હિમાચલ પ્રદેશ : ૨,૧૫૭
ગોવા : ૨,૧૧૦
સુરત : ૧,૮૫૮
ઇન્દોર : ૧,૮૩૭
ભોપાલ : ૧,૮૩૬
હૈદરાબાદ : ૧,૪૪૦
પુડ્ડુચેરી : ૧,૦૨૧
ચંડીગઢ : ૮૩૭
રાજકોટ : ૪૫૨
વડોદરા : ૪૦૨
ન્યુઝ ફર્સ્ટ
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ
દેશમાં કોરોના કેસોએ નવો રેકોર્ડ સર્જ્યો ૨૪ કલાકમાં ૩,૬૦,૯૬૦ નવા કેસ,મૃત્યુનો પણ નવો વિક્રમ
૩૨૯૩ નવા મોત : ૨,૬૧,૧૬૨ સજા થયા : બ્રાઝિલમાં ૭૬ હજાર : અમેરિકામાં ૫૨ હજારઃ ફ્રાન્સમાં ૩૦ હજાર : જર્મનીમાં ૧૯ હજાર : ઇટલીમાં ૧૦ હજાર : રશિયામાં ૮ હજારઃ અને કેનેડામાં ૬ હજારઃ નવા કેસ નોંધાયા
ભારત : ૩,૬૦,૯૬૦ નવા કેસ
બ્રાઝિલ : ૭૬,૦૮૫ નવા કેસ
યુએસએ : ૫૨,૦૧૩ નવા કેસ
ફ્રાંસ : ૩૦,૩૧૭ નવા કેસ
જર્મની : ૧૯,૦૦૯ નવા કેસ
ઇટાલી : ૧૦,૪૦૪ નવા કેસ
રશિયા : ૮,૦૫૩ નવા કેસ
કેનેડા : ૬,૨૭૨ નવા કેસ
જાપાન : ૩,૩૧૯ નવા કેસ
ઇંગ્લેંડ : ૨,૬૮૫ નવા કેસ
યુએઈ : ૨,૦૯૪ નવા કેસ
બેલ્જિયમ : ૧,૬૭૦ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૦૪૫ નવો કેસ
દક્ષિણ કોરિયા : ૫૧૧ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૨૩ નવા કેસ
ચીન : ૧૧ નવા કેસ
હોંગકોંગ : ૮ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૬૦ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા
નવા કેસો : ૩,૬૦,૯૬૦ કેસો
નવા મૃત્યુ : ૩,૨૯૩
સાજા થયા : ૨,૬૧,૧૬૨
કુલ કોરોના કેસો : ૧,૭૯,૯૭,૨૬૭
એકટીવ કેસો : ૨૯,૭૮,૭૦૯
કુલ સાજા થયા : ૧,૪૮,૧૭,૩૭૧
કુલ મૃત્યુ : ૨,૦૧,૧૮૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૭,૨૩,૯૧૨
કુલ ટેસ્ટ : ૨૮,૨૭,૦૩,૭૮૯
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૧૪,૭૮,૨૭,૩૬૭
૨૪ કલાકમાં : ૨૫,૫૬,૧૮૨
પેલો ડોઝ : ૧૫,૬૯,૦૦૦
બીજો ડોઝ : ૯,૮૭,૧૮૨
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૫૨,૦૧૩
પોઝીટીવીટી રેટ : ૪.૭%
હોસ્પિટલમાં : ૪૧,૩૭૬
આઈસીયુમાં : ૧૦,૨૮૧
નવા મૃત્યુ : ૮૫૯
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૨૯,૨૭,૦૫૮ કેસો
ભારત : ૧,૭૯,૯૭,૨૬૭ કેસો
બ્રાઝીલ : ૧,૪૪,૪૬,૫૪૧ કેસો
ન્યુઝ ફર્સ્ટ