મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંઘ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતા મહારાષ્ટ્ર સરકારે પ્રાથમિક તપાસ કરવાના હુકમો કર્યા છે.

પરમવીર સિંહે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ ઉપર, સો કરોડ દર મહિને હપતો ઉઘરાવવા માટેના આક્ષેપો  કર્યા હતા. જેના પગલે દેશમુખે રાજીનામું આપવું પડેલ.

(12:00 am IST)