News of Thursday, 28th February 2019
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
પાકિસ્તાનને પાઠ ભણાવવા લશ્કરની ત્રણે પાંખને એક્સન લેવા વડાપ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાને છૂટો દોર આપ્યો, યુદ્ધ તરફ આગળ વધતો દોર : કરાંચીમાં બ્લેકઆઉટ, કટોકટી જાહેર : ભારતે નૌકાદળ ખડકયું : કેરીના પાકને આ વર્ષે પણ માવઠું નડી ગયું
(1:01 pm IST)