મુખ્ય સમાચાર
News of Thursday, 28th February 2019

ભારતીય સીમામાં પાક.નુ વિમાન ઘુસ્યા પછી પીએમ મોદી કાર્યક્રમ અઘૂરો મુકી જતા રહ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન ભવનમાં નેશનલ યુથ ફેસ્ટીવલ ર૦૧૯ મા યુવાનોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. જે દરમ્યાન એક અધિકારીએ એમને કાગળ પર કંઇક લખીને આપ્યું, કાગળ વાંચ્યા પછી મોદી  ત્યાં  હાજર ખેલમંત્રી રાજયવર્ધન રાઠોડને મળી અને હાથી મિલાવી લોકોનુ અભિવાદન કરી કાર્યક્રમ વચ્ચેથી જ છોડી ત્યાંથી નીકળી ગયા.

 

(12:00 am IST)