મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

નેપાળની ચૂંટણીમાં પ્રધાનો અને ૬૦ સાંસદો સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હારી ગયા

નેપાળની સંસદીય ચૂંટણીમાં મંત્રીઓ અને ૬૦ વર્તમાન સાંસદો સહિત વિવિધ રાજકીય પક્ષોના કેટલાક વરિષ્ઠ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે સામે યુવાનો જીત્યા છે.  સંસદીય ચૂંટણી માટે સીધા મતદાનના પરિણામો જાહેર થવાને આરે છે, નેપાળના ટોચના રાજકીય પક્ષોએ એક નવી સરકાર રચવાની તજવીજ હાથ ધરી છે

(11:45 pm IST)