મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ:11 કિલોવોટની લાઈનમાંથી ગેરકાયદે વીજ જોડાણ મામલે PGVCLના અધિકારીઓ કરી રહ્યા છે તપાસ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના વીજ જોડાણને લઇને સૌથી મોટો ઘટસ્ફોટ જોવા મળ્યો છે. જેમાં હોસ્પિટલ દ્વારા 11 કિલોવોટની લાઇનમાંતી ગેરકાયદે સીધુ વીજ જોડાણ લેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. જો કે આ અંગે PGVCLના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. 

(11:09 pm IST)